Free Mock Test · GSSSB Class-3

GSSSB Civil Free Mock Test

Work Assistant, AAE Civil and Supervisor Instructor (Civil) — free CBT mock tests

Civil ઇજનેરી ના ઉમેદવારો માટે GSSSB વર્ગ-૩ ની ત્રણ પરીક્ષાના free mock tests એક જ જગ્યાએ: Work Assistant, અધિક મદદનીશ ઇજનેર (AAE Civil) અને Supervisor Instructor (Civil). દરેક mock 210 પ્રશ્ન, ગુજરાતી + English, સમજૂતી સાથે.

100% FREEગુજરાતી + English210 પ્રશ્ન · 180 મિનિટદરેક જવાબની સમજૂતી

Work Assistant (Civil) — વર્ક આસીસ્ટન્ટ Mock Tests

જાહેરાત 461/2026-27 ના syllabus મુજબ 3 full mock: Real exam level, Most Important અને Hard.

Work Assistant Part B (120 ગુણ) — જાહેરાત 461 ના syllabus મુજબ વિષય અને ગુણ
  • Irrigation Engineering20
  • Water Resource Management15
  • Surveying and Advance Surveying10
  • Soil Mechanics10
  • Concrete Technology10
  • Estimation, Costing and Valuation10
  • Hydrology10
  • Hydraulics10
  • Engineering Mechanics5
  • Structural Mechanics5
  • RCC Design5
  • Construction Material and Advance Construction10

Official syllabus અને topic ની વિગત: Syllabus page

AAE Civil — અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) Mock Tests

3 hard level full mock, આકૃતિ અને table વાળા પ્રશ્નો સાથે.

આ mock ના Part B (120 ગુણ) વિષયો
  • Building Materials10
  • Solid Mechanics8
  • Structural Analysis5
  • Design of Steel Structures5
  • Design of Concrete & Masonry Structures8
  • Construction Planning & Management8
  • Building Construction8
  • Fluid Mechanics & Hydraulic Machines5
  • Hydrology & Water Resources8
  • Geotechnical, Foundation & Surveying8
  • Transportation Engineering5
  • Civil Engineering in Gujarat5
  • Concrete Technology8
  • Tendering & Accounts5
  • Estimating & Costing9
  • Water Supply & Sanitary Engineering5
  • Building Planning & AutoCAD5
  • Current Trends in Civil Engineering5

આ વિષયો અમારા mock ના section મુજબ છે. Official syllabus માટે GSSSB ની જાહેરાત જુઓ.

Supervisor Instructor (Civil) Mock Tests

સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (Civil Construction and Infrastructure group) માટે 2 full mock: Easy અને Medium.

આ mock ના Part B (120 ગુણ) વિષયો
  • Building Materials10
  • Solid Mechanics5
  • Building Construction10
  • Surveying10
  • Concrete Technology10
  • Theory of Structures10
  • Civil Engineering & Architectural Drawing5
  • Design of Steel and RCC Structures10
  • Architectural History (India and World)10
  • Building Planning5
  • Building Services and Maintenance5
  • Tendering and Accounts5
  • Estimating and Costing5
  • Environmental Sustainability5
  • Transportation Engineering5
  • Civil Engineering in Gujarat10

આ વિષયો અમારા mock ના section મુજબ છે. Official syllabus માટે GSSSB ની જાહેરાત જુઓ.

Exam pattern (Part A + Part B)

આ mock tests GSSSB વર્ગ-૩ ની CBRT પદ્ધતિ મુજબ બનાવ્યા છે: કુલ 210 પ્રશ્ન, 210 ગુણ, 180 મિનિટ (3 કલાક), ખોટા જવાબ પર 1/4 ગુણ કપાય.

Part A (90 ગુણ, બધી શાખા માટે સરખો): Reasoning & Data Interpretation, Quantitative Aptitude, ભારતનું બંધારણ (Constitution), વર્તમાન પ્રવાહો (Current Affairs) અને ગુજરાતી / English Comprehension.

Part B (120 ગુણ) માં તમારી શાખા / જગ્યાના technical વિષયો હોય છે. ટેસ્ટ પછી topic-wise analysis અને Improvement Plan મળે છે, જેથી નબળા topic તરત ખબર પડે.

વધુ તૈયારી માટે

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું આ mock tests ફ્રી છે?

હા. આ page ના બધા mock tests ફ્રી છે. ટેસ્ટ શરૂ કરવા માટે ફક્ત એક વખત Sign In કરવું પડે.

Mock test ની pattern શું છે?

દરેક full mock માં 210 પ્રશ્ન (Part A 90 + Part B 120) અને 180 મિનિટ છે. સાચા જવાબનો +1 ગુણ અને ખોટા જવાબ પર −0.25 ગુણ. Part A (60 મિનિટ) અને Part B (120 મિનિટ) અલગ અલગ પણ આપી શકાય.

શું પ્રશ્નો ગુજરાતીમાં છે?

હા. પ્રશ્નો ગુજરાતી અને English બંનેમાં છે અને ટેસ્ટ ચાલુ હોય ત્યારે ભાષા બદલી શકાય. ફક્ત Comprehension ના પ્રશ્નો તેની પોતાની ભાષામાં જ હોય છે.

શું આ GSSSB ની official website છે?

ના. MechGujarati એક સ્વતંત્ર practice website છે અને GSSSB કે કોઈ સરકારી વિભાગ સાથે જોડાયેલી નથી. અહીંનો score કે rank સત્તાવાર નથી. જાહેરાત, syllabus અને પરિણામ માટે હંમેશા GSSSB ની official website જુઓ.

બીજી GSSSB પરીક્ષાના Free Mock Tests

નોંધ: MechGujarati એક સ્વતંત્ર શૈક્ષણિક (practice) website છે. તે GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ), કોઈ સરકારી વિભાગ કે પરીક્ષા એજન્સી સાથે જોડાયેલી નથી. આ mock tests અમે તૈયાર કરેલા practice પ્રશ્નો છે, સત્તાવાર પ્રશ્નપત્ર નથી. જાહેરાત, syllabus અને પરિણામની સાચી માહિતી માટે હંમેશા GSSSB ની official website જુઓ.
MechGujarati is an independent educational website and is not affiliated with GSSSB or any government department, examination authority or testing agency.