GSSSB Work Assistant Free Mock Test
Work Assistant (Civil), Class-3 — Advt 461/2026-27 syllabus
વર્ક આસીસ્ટન્ટ (Work Assistant), વર્ગ-૩ ની GSSSB ભરતી પરીક્ષા માટે free mock tests. Irrigation, Water Resource, Surveying, Hydrology, Hydraulics જેવા Part B વિષયો અને નવો Part A, ગુજરાતી + English માં સમજૂતી સાથે.
Work Assistant (Civil) — વર્ક આસીસ્ટન્ટ Mock Tests
જાહેરાત 461/2026-27 ના syllabus મુજબ 3 full mock: Real exam level, Most Important અને Hard.
Mock Test 2 (IMP Questions)
Full Test શરૂ કરોMock Test 1
Full Test શરૂ કરોWork Assistant Part B (120 ગુણ) — જાહેરાત 461 ના syllabus મુજબ વિષય અને ગુણ
- Irrigation Engineering20
- Water Resource Management15
- Surveying and Advance Surveying10
- Soil Mechanics10
- Concrete Technology10
- Estimation, Costing and Valuation10
- Hydrology10
- Hydraulics10
- Engineering Mechanics5
- Structural Mechanics5
- RCC Design5
- Construction Material and Advance Construction10
Official syllabus અને topic ની વિગત: Syllabus page
Exam pattern (Part A + Part B)
આ mock tests GSSSB વર્ગ-૩ ની CBRT પદ્ધતિ મુજબ બનાવ્યા છે: કુલ 210 પ્રશ્ન, 210 ગુણ, 180 મિનિટ (3 કલાક), ખોટા જવાબ પર 1/4 ગુણ કપાય.
Part A (90 ગુણ, બધી શાખા માટે સરખો): Reasoning & Data Interpretation, Quantitative Aptitude, ભારતનું બંધારણ (Constitution), વર્તમાન પ્રવાહો (Current Affairs) અને ગુજરાતી / English Comprehension.
Part B (120 ગુણ) માં તમારી શાખા / જગ્યાના technical વિષયો હોય છે. ટેસ્ટ પછી topic-wise analysis અને Improvement Plan મળે છે, જેથી નબળા topic તરત ખબર પડે.
વધુ તૈયારી માટે
વારંવાર પૂછાતા પ્રશ્નો
શું આ mock tests ફ્રી છે?
હા. આ page ના બધા mock tests ફ્રી છે. ટેસ્ટ શરૂ કરવા માટે ફક્ત એક વખત Sign In કરવું પડે.
Mock test ની pattern શું છે?
દરેક full mock માં 210 પ્રશ્ન (Part A 90 + Part B 120) અને 180 મિનિટ છે. સાચા જવાબનો +1 ગુણ અને ખોટા જવાબ પર −0.25 ગુણ. Part A (60 મિનિટ) અને Part B (120 મિનિટ) અલગ અલગ પણ આપી શકાય.
શું પ્રશ્નો ગુજરાતીમાં છે?
હા. પ્રશ્નો ગુજરાતી અને English બંનેમાં છે અને ટેસ્ટ ચાલુ હોય ત્યારે ભાષા બદલી શકાય. ફક્ત Comprehension ના પ્રશ્નો તેની પોતાની ભાષામાં જ હોય છે.
શું આ GSSSB ની official website છે?
ના. MechGujarati એક સ્વતંત્ર practice website છે અને GSSSB કે કોઈ સરકારી વિભાગ સાથે જોડાયેલી નથી. અહીંનો score કે rank સત્તાવાર નથી. જાહેરાત, syllabus અને પરિણામ માટે હંમેશા GSSSB ની official website જુઓ.
બીજી GSSSB પરીક્ષાના Free Mock Tests
નોંધ: MechGujarati એક સ્વતંત્ર શૈક્ષણિક (practice) website છે. તે GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ), કોઈ સરકારી વિભાગ કે પરીક્ષા એજન્સી સાથે જોડાયેલી નથી. આ mock tests અમે તૈયાર કરેલા practice પ્રશ્નો છે, સત્તાવાર પ્રશ્નપત્ર નથી. જાહેરાત, syllabus અને પરિણામની સાચી માહિતી માટે હંમેશા GSSSB ની official website જુઓ.
MechGujarati is an independent educational website and is not affiliated with GSSSB or any government department, examination authority or testing agency.