Free Mock Test · GSSSB Class-3

GSSSB Electrical Free Mock Test

AAE Electrical and Supervisor Instructor (Electrical) — free CBT mock tests

Electrical ઇજનેરી ના ઉમેદવારો માટે GSSSB વર્ગ-૩ ની તૈયારી માટે free mock tests: અધિક મદદનીશ ઇજનેર (AAE Electrical) અને Supervisor Instructor (Electrical). દરેક mock 210 પ્રશ્ન, ગુજરાતી + English, સમજૂતી અને topic-wise analysis સાથે.

100% FREEગુજરાતી + English210 પ્રશ્ન · 180 મિનિટદરેક જવાબની સમજૂતી

AAE Electrical — અધિક મદદનીશ ઇજનેર (વિદ્યુત) Mock Test

AAE Electrical ના syllabus મુજબ 1 full mock (Medium), Current Affairs 2026 સાથે.

આ mock ના Part B (120 ગુણ) વિષયો
  • Electric Generation Systems10
  • Electric Circuits10
  • Electric Motors & Transformers10
  • Transmission & Distribution10
  • Induction, Synchronous & Special Machines10
  • Power Electronics10
  • Microcontroller Applications10
  • Electrical & Electronic Measurements10
  • Renewable Energy Power Plants10
  • Switchgear & Protection10
  • Energy Policies & Acts10
  • Building Electrification10

આ વિષયો અમારા mock ના section મુજબ છે. Official syllabus માટે GSSSB ની જાહેરાત જુઓ.

Supervisor Instructor (Electrical) Mock Tests

સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (Electrical group) માટે 2 full mock: Easy અને Medium.

આ mock ના Part B (120 ગુણ) વિષયો
  • Electric Circuits20
  • Electromagnetism & Transformers15
  • Electrical Machines20
  • Domestic & Industrial Electrification10
  • Conventional & Non-conventional Energy Sources10
  • Electrical & Electronic Measuring Instruments10
  • Power Transmission & Distribution10
  • Basic Electronics10
  • Switchgear & Protection10
  • Illumination5

આ વિષયો અમારા mock ના section મુજબ છે. Official syllabus માટે GSSSB ની જાહેરાત જુઓ.

Exam pattern (Part A + Part B)

આ mock tests GSSSB વર્ગ-૩ ની CBRT પદ્ધતિ મુજબ બનાવ્યા છે: કુલ 210 પ્રશ્ન, 210 ગુણ, 180 મિનિટ (3 કલાક), ખોટા જવાબ પર 1/4 ગુણ કપાય.

Part A (90 ગુણ, બધી શાખા માટે સરખો): Reasoning & Data Interpretation, Quantitative Aptitude, ભારતનું બંધારણ (Constitution), વર્તમાન પ્રવાહો (Current Affairs) અને ગુજરાતી / English Comprehension.

Part B (120 ગુણ) માં તમારી શાખા / જગ્યાના technical વિષયો હોય છે. ટેસ્ટ પછી topic-wise analysis અને Improvement Plan મળે છે, જેથી નબળા topic તરત ખબર પડે.

વધુ તૈયારી માટે

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું આ mock tests ફ્રી છે?

હા. આ page ના બધા mock tests ફ્રી છે. ટેસ્ટ શરૂ કરવા માટે ફક્ત એક વખત Sign In કરવું પડે.

Mock test ની pattern શું છે?

દરેક full mock માં 210 પ્રશ્ન (Part A 90 + Part B 120) અને 180 મિનિટ છે. સાચા જવાબનો +1 ગુણ અને ખોટા જવાબ પર −0.25 ગુણ. Part A (60 મિનિટ) અને Part B (120 મિનિટ) અલગ અલગ પણ આપી શકાય.

શું પ્રશ્નો ગુજરાતીમાં છે?

હા. પ્રશ્નો ગુજરાતી અને English બંનેમાં છે અને ટેસ્ટ ચાલુ હોય ત્યારે ભાષા બદલી શકાય. ફક્ત Comprehension ના પ્રશ્નો તેની પોતાની ભાષામાં જ હોય છે.

શું આ GSSSB ની official website છે?

ના. MechGujarati એક સ્વતંત્ર practice website છે અને GSSSB કે કોઈ સરકારી વિભાગ સાથે જોડાયેલી નથી. અહીંનો score કે rank સત્તાવાર નથી. જાહેરાત, syllabus અને પરિણામ માટે હંમેશા GSSSB ની official website જુઓ.

બીજી GSSSB પરીક્ષાના Free Mock Tests

નોંધ: MechGujarati એક સ્વતંત્ર શૈક્ષણિક (practice) website છે. તે GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ), કોઈ સરકારી વિભાગ કે પરીક્ષા એજન્સી સાથે જોડાયેલી નથી. આ mock tests અમે તૈયાર કરેલા practice પ્રશ્નો છે, સત્તાવાર પ્રશ્નપત્ર નથી. જાહેરાત, syllabus અને પરિણામની સાચી માહિતી માટે હંમેશા GSSSB ની official website જુઓ.
MechGujarati is an independent educational website and is not affiliated with GSSSB or any government department, examination authority or testing agency.