GSSSB JII Free Mock Test
Junior Industry Inspector (Junior Udyog Nirikshak), Class-3 — Advt 423
જુનિયર ઉદ્યોગ નિરીક્ષક (Junior Industry Inspector – JII), વર્ગ-૩ ની GSSSB ભરતી પરીક્ષા માટે free mock tests. Part B માં Basic Mechanical, Electrical, Electronics, Computer અને ઉદ્યોગ નીતિ (Industries Policy) ના પ્રશ્નો, ગુજરાતી + English માં સમજૂતી સાથે.
Junior Industry Inspector (JII) — જુનિયર ઉદ્યોગ નિરીક્ષક Mock Tests
જાહેરાત 423/2026-27 ના syllabus મુજબ 2 full mock. Part B માં ઉદ્યોગ નીતિ (Industries Policy) ના 40 ગુણ.
Mock Test 2
Full Test શરૂ કરોJII Part B (120 ગુણ) — જાહેરાત 423 ના syllabus મુજબ વિષય અને ગુણ
- Basic Mechanical Engineering20
- Basic Electrical Engineering20
- Basic Electronics Engineering20
- Basic Computer Engineering20
- Industries Policy40
Official syllabus અને topic ની વિગત: Syllabus page
Exam pattern (Part A + Part B)
આ mock tests GSSSB વર્ગ-૩ ની CBRT પદ્ધતિ મુજબ બનાવ્યા છે: કુલ 210 પ્રશ્ન, 210 ગુણ, 180 મિનિટ (3 કલાક), ખોટા જવાબ પર 1/4 ગુણ કપાય.
Part A (90 ગુણ, બધી શાખા માટે સરખો): Reasoning & Data Interpretation, Quantitative Aptitude, ભારતનું બંધારણ (Constitution), વર્તમાન પ્રવાહો (Current Affairs) અને ગુજરાતી / English Comprehension.
Part B (120 ગુણ) માં તમારી શાખા / જગ્યાના technical વિષયો હોય છે. ટેસ્ટ પછી topic-wise analysis અને Improvement Plan મળે છે, જેથી નબળા topic તરત ખબર પડે.
વધુ તૈયારી માટે
વારંવાર પૂછાતા પ્રશ્નો
શું આ mock tests ફ્રી છે?
હા. આ page ના બધા mock tests ફ્રી છે. ટેસ્ટ શરૂ કરવા માટે ફક્ત એક વખત Sign In કરવું પડે.
Mock test ની pattern શું છે?
દરેક full mock માં 210 પ્રશ્ન (Part A 90 + Part B 120) અને 180 મિનિટ છે. સાચા જવાબનો +1 ગુણ અને ખોટા જવાબ પર −0.25 ગુણ. Part A (60 મિનિટ) અને Part B (120 મિનિટ) અલગ અલગ પણ આપી શકાય.
શું પ્રશ્નો ગુજરાતીમાં છે?
હા. પ્રશ્નો ગુજરાતી અને English બંનેમાં છે અને ટેસ્ટ ચાલુ હોય ત્યારે ભાષા બદલી શકાય. ફક્ત Comprehension ના પ્રશ્નો તેની પોતાની ભાષામાં જ હોય છે.
શું આ GSSSB ની official website છે?
ના. MechGujarati એક સ્વતંત્ર practice website છે અને GSSSB કે કોઈ સરકારી વિભાગ સાથે જોડાયેલી નથી. અહીંનો score કે rank સત્તાવાર નથી. જાહેરાત, syllabus અને પરિણામ માટે હંમેશા GSSSB ની official website જુઓ.
બીજી GSSSB પરીક્ષાના Free Mock Tests
નોંધ: MechGujarati એક સ્વતંત્ર શૈક્ષણિક (practice) website છે. તે GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ), કોઈ સરકારી વિભાગ કે પરીક્ષા એજન્સી સાથે જોડાયેલી નથી. આ mock tests અમે તૈયાર કરેલા practice પ્રશ્નો છે, સત્તાવાર પ્રશ્નપત્ર નથી. જાહેરાત, syllabus અને પરિણામની સાચી માહિતી માટે હંમેશા GSSSB ની official website જુઓ.
MechGujarati is an independent educational website and is not affiliated with GSSSB or any government department, examination authority or testing agency.