GSSSB AAE Free Mock Test
Additional Assistant Engineer (Class-3) — Mechanical, Civil and Electrical
અધિક મદદનીશ ઇજનેર (Additional Assistant Engineer – AAE), વર્ગ-૩ ની GSSSB ભરતી પરીક્ષા માટે ત્રણેય શાખાના free mock tests: Mechanical, Civil અને Electrical. Real CBT જેવી screen, timer, palette અને દરેક જવાબની સમજૂતી.
AAE Mechanical — અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક) Mock Tests
જાહેરાત 419/2026-27 ના નવા syllabus મુજબ 9 full mock. જાહેરાત 463 નો syllabus પણ 419 જેવો જ છે.
Mock Test 7 (Advt 463)
Full Test શરૂ કરોMock Test 8 (One-liner IMP)
Full Test શરૂ કરોMock Test 6 (IMP Questions)
Full Test શરૂ કરોMock Test 5
Full Test શરૂ કરોMock Test 1
Full Test શરૂ કરોMock Test 2
Full Test શરૂ કરોMock Test 3
Full Test શરૂ કરોMock Test 4
Full Test શરૂ કરોAAE Mechanical Part B (120 ગુણ) — જાહેરાત 419 ના syllabus મુજબ વિષય અને ગુણ
- Thermodynamics8
- Fluid Mechanics10
- Power Engineering6
- I.C. Engines10
- Refrigeration and Air-conditioning8
- Engineering Mechanics8
- Mechanics of Materials10
- Kinematics and Theory of Machines8
- Engineering Materials10
- Manufacturing Processes10
- Metrology and Inspection10
- Computer Integrated Manufacturing6
- Operations Research8
- Current Trends8
Official syllabus અને topic ની વિગત: Syllabus page
AAE Civil — અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) Mock Tests
3 hard level full mock, આકૃતિ અને table વાળા પ્રશ્નો સાથે.
Mock Test 1
Full Test શરૂ કરોMock Test 2
Full Test શરૂ કરોMock Test 3
Full Test શરૂ કરોઆ mock ના Part B (120 ગુણ) વિષયો
- Building Materials10
- Solid Mechanics8
- Structural Analysis5
- Design of Steel Structures5
- Design of Concrete & Masonry Structures8
- Construction Planning & Management8
- Building Construction8
- Fluid Mechanics & Hydraulic Machines5
- Hydrology & Water Resources8
- Geotechnical, Foundation & Surveying8
- Transportation Engineering5
- Civil Engineering in Gujarat5
- Concrete Technology8
- Tendering & Accounts5
- Estimating & Costing9
- Water Supply & Sanitary Engineering5
- Building Planning & AutoCAD5
- Current Trends in Civil Engineering5
આ વિષયો અમારા mock ના section મુજબ છે. Official syllabus માટે GSSSB ની જાહેરાત જુઓ.
AAE Electrical — અધિક મદદનીશ ઇજનેર (વિદ્યુત) Mock Test
AAE Electrical ના syllabus મુજબ 1 full mock (Medium), Current Affairs 2026 સાથે.
Mock Test 1
Full Test શરૂ કરોઆ mock ના Part B (120 ગુણ) વિષયો
- Electric Generation Systems10
- Electric Circuits10
- Electric Motors & Transformers10
- Transmission & Distribution10
- Induction, Synchronous & Special Machines10
- Power Electronics10
- Microcontroller Applications10
- Electrical & Electronic Measurements10
- Renewable Energy Power Plants10
- Switchgear & Protection10
- Energy Policies & Acts10
- Building Electrification10
આ વિષયો અમારા mock ના section મુજબ છે. Official syllabus માટે GSSSB ની જાહેરાત જુઓ.
Exam pattern (Part A + Part B)
આ mock tests GSSSB વર્ગ-૩ ની CBRT પદ્ધતિ મુજબ બનાવ્યા છે: કુલ 210 પ્રશ્ન, 210 ગુણ, 180 મિનિટ (3 કલાક), ખોટા જવાબ પર 1/4 ગુણ કપાય.
Part A (90 ગુણ, બધી શાખા માટે સરખો): Reasoning & Data Interpretation, Quantitative Aptitude, ભારતનું બંધારણ (Constitution), વર્તમાન પ્રવાહો (Current Affairs) અને ગુજરાતી / English Comprehension.
Part B (120 ગુણ) માં તમારી શાખા / જગ્યાના technical વિષયો હોય છે. ટેસ્ટ પછી topic-wise analysis અને Improvement Plan મળે છે, જેથી નબળા topic તરત ખબર પડે.
વધુ તૈયારી માટે
વારંવાર પૂછાતા પ્રશ્નો
શું આ mock tests ફ્રી છે?
હા. આ page ના બધા mock tests ફ્રી છે. ટેસ્ટ શરૂ કરવા માટે ફક્ત એક વખત Sign In કરવું પડે.
Mock test ની pattern શું છે?
દરેક full mock માં 210 પ્રશ્ન (Part A 90 + Part B 120) અને 180 મિનિટ છે. સાચા જવાબનો +1 ગુણ અને ખોટા જવાબ પર −0.25 ગુણ. Part A (60 મિનિટ) અને Part B (120 મિનિટ) અલગ અલગ પણ આપી શકાય.
શું પ્રશ્નો ગુજરાતીમાં છે?
હા. પ્રશ્નો ગુજરાતી અને English બંનેમાં છે અને ટેસ્ટ ચાલુ હોય ત્યારે ભાષા બદલી શકાય. ફક્ત Comprehension ના પ્રશ્નો તેની પોતાની ભાષામાં જ હોય છે.
શું આ GSSSB ની official website છે?
ના. MechGujarati એક સ્વતંત્ર practice website છે અને GSSSB કે કોઈ સરકારી વિભાગ સાથે જોડાયેલી નથી. અહીંનો score કે rank સત્તાવાર નથી. જાહેરાત, syllabus અને પરિણામ માટે હંમેશા GSSSB ની official website જુઓ.
બીજી GSSSB પરીક્ષાના Free Mock Tests
નોંધ: MechGujarati એક સ્વતંત્ર શૈક્ષણિક (practice) website છે. તે GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ), કોઈ સરકારી વિભાગ કે પરીક્ષા એજન્સી સાથે જોડાયેલી નથી. આ mock tests અમે તૈયાર કરેલા practice પ્રશ્નો છે, સત્તાવાર પ્રશ્નપત્ર નથી. જાહેરાત, syllabus અને પરિણામની સાચી માહિતી માટે હંમેશા GSSSB ની official website જુઓ.
MechGujarati is an independent educational website and is not affiliated with GSSSB or any government department, examination authority or testing agency.