MechGujarati Store

ગુજરાતીમાં તૈયાર study material

દરેકમાં પહેલાં free sample જુઓ, ગમે તો જ ખરીદો.

Razorpay Secure payment ખરીદતાં જ તરત unlock Mobile + Computer UPI / Card / Net banking

વારંવાર પૂછાતા પ્રશ્નો

ખરીદ્યા પછી notes / PDF ક્યાં મળશે?

Payment થતાં જ તમારા Google account માં unlock થઈ જાય છે. Notes માટે Notes page અને Mock PDF માટે Mock PDF page ખોલો. એ જ Google account થી login રાખજો.

Mobile માં ચાલશે?

હા. Mobile, tablet અને computer, ત્રણેયમાં online વાંચી શકાય છે અને PDF બનાવી શકાય છે.

કેટલા સમય સુધી ચાલશે?

દરેક product 31 March 2027 સુધી ચાલશે. Mock PDF ના pack માં પછી ઉમેરાતા નવા mock ની PDF પણ મળશે.

પૈસા કપાયા પણ unlock ન થયું તો?

5 મિનિટ રાહ જોઈ page refresh કરો. તો પણ ન થાય તો Contact page પરથી Razorpay Payment ID મોકલો, અમે unlock કરી આપીશું.

Coupon code કેવી રીતે વાપરું?

ઉપર "Coupon code છે?" દબાવી code લખો અને Apply કરો. નવો ભાવ દેખાશે અને payment વખતે આપમેળે લાગુ થશે. Coupon Notes અને PDF પર લાગે છે.

Refund મળશે?

Digital product હોવાથી સામાન્ય રીતે refund નથી, એટલે પહેલાં free sample જરૂર જુઓ. વિગત માટે Refund Policy વાંચો.